Breaking Newsગુજરાતચીખલીચીખલી પોલીસે સાડદવેલથી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડયોઃ અન્ય બે વોન્ટેડvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.20 ચીખલી પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્વીફટ કારમાં દારૂ ભરી ખુડવેલ ચાર રસ્તા થઈ ટાંકલ તરફ...
Breaking Newsગુજરાતવલસાડવાપીના ડુંગરી ફળિયા પોલીસ સ્ટેશન નજીક ગેસ પાઈપલાઈનમાં લીકેજvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 વાપીના ડુંગરી ફળિયા પોલીસ સ્ટેશન નજીક રવિવારે સવારે ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઈન અચાનક લીક થતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે ફાયર વિભાગ...
Breaking Newsગુજરાતવલસાડવલસાડ કુંડી ફાટકમેનની સમય સૂચકતાથી મુંબઈ-ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનની મોટી દુર્ઘટના ટળીvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 મુંબઈ-ઈન્દોર જતી એક્સપ્રેસ ટ્રેનના કોચ એસ-3માં ધુમાડો દેખાતા ટ્રેનને ડુંગરી નજીક થોભાવી મરામત બાદ રવાના કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20 વલસાડ સ્ટેશનને શનિવારે...
Breaking Newsદીવદેશઅખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધામાં દીવ સાઉદવાડીનો વિજ્ઞેશ ચાવડાએ દ્વિતીય ક્રમે રહેતા પરિવારમાં ખુશીvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.20 આપણી સાઉદવાડી વિસ્તારનો યુવાન વિજ્ઞેશ ચીમનલાલ ચાવડા જે અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધા ભાગ લીધો હતો....
Breaking Newsદીવદેશદીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવીvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.20 સંઘપ્રદેશ દીવ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી છત્રપતિ શિવાજી મહારાજ તથા માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીની છબી પાસે...
Breaking Newsગુજરાતપારડીવલસાડપારડીના ચીવલ ગામે પોતાની છોકરી સાથે વાતચીત કરતાં યુવાનના હાથ-પગ તોડી નાખતો પિતાvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી,તા.20 પારડી તાલુકાના ચીવલ પટેલ ફળિયા ખાતે રહેતો આકાશ નામનો યુવાન ફળિયામાં જ રહેતી રિદ્ધિ નામની છોકરી સાથે વાતચીત કરતો હોય...
Breaking Newsગુજરાતવાપીવાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પાંચ કિ.મી. 66કે.વી.વીજલાઈનનું અન્ડરગ્રાઉન્ડ કેબલિંગકરાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયુંvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.ર0 વલસાડ જિલ્લાના વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં જેટકો દ્વારા રૂા.21.44 કરોડના ખર્ચે 66 કે.વી. જી.આઈ.ડી.સી.લાઇન નં.1 અને 2 માં 3 કિ.મી. તેમજ...
Breaking Newsગુજરાતવાપીવાપીની પોલીબોન્ડ કંપનીનાં ૩ કામદારોને ગેસની અસર થતાં સારવાર માટે ખસેડાયાઃ કામદારો સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીના ગેસનો ભોગ બન્યાvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 ફોર્થ ફેઝમાં આવેલ ગુજરાત પોલીબોન્ડ કંપનીમાં રાત્રિના સમયે ઘટેલી ઘટનાઃ સ્વપ્નિલ ઓર્ગેનિક્સ પ્રા.લિ. કંપનીઍ ગેસ છોડતાં કામદારોને શ્વાસ લેવામાં પડેલી તકલીફ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)...
Breaking Newsગુજરાતવાપીવાપીના ઓટો શો રૂમોમાં ચોરી કરી ફરાર થયેલો ચોર ઝડપાયોvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 બલીઠા કીયા તથા હુન્ડાઈ કંપનીમાં ચોરી કરનાર આરોપી મોહંમદ અશપાક શેખ ઝડપાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20 વાપી હાઈવે બલીઠા ઉપર આવેલ કાર કંપની...
Breaking Newsદેશસેલવાસરવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીંvartmanpravahFebruary 20, 2022 by vartmanpravahFebruary 20, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20 દાનહમાં આજરોજ નવો એકપણ કોરોન પોઝિટીવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 03 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 6298 કેસ રીકવર...