March 17, 2026
Vartman Pravah

Year : vartmanpravah

11435 Posts - 0 Comments
Breaking Newsદમણદીવદેશ

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah
વર્ચ્‍યુઅલ બેઠકમાં આસામ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ અશ્વિની રાય સરકાર, પ્રદેશ સેક્રેટરી ઓબીસી મોર્ચા, સોશિયલ મીડિયા કન્‍વીનર પ્રાણજ્‍યોતિ નાથ, બીજેપી ઓબીસી મોર્ચાના મીડિયા કન્‍વીનર દાદુ,...
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.૧૭ : દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા હાલમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્ના છે. જેના કારણે શહેરી...
Breaking Newsગુજરાતચીખલીનવસારી

વડોદરા-મુંબઈએક્‍સપે્રસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રકમ ઓહિયા કરી જવાના ત્રણ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.17 વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ-વેમાં સંપાદિત આલીપોર, સુંઠવાડ, દેગામ અને બારોલીયાની જમીનની વળતરની લાખો રૂપિયાની રકમ બોગસ પાવર ઓફ એટર્ની તથા...
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.16 કેન્‍દ્રશાસિત પ્રદેશ ખાતે એજ્‍યુકેશન સેક્રેટરીના આદેશથી અને દીવ કલેકટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ તથા એજ્‍યુકેશન ઓફિસર શ્રી પિયુષ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.16 દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયની બદલી થતા કલેકટર કચેરી કોન્‍ફરન્‍સ હોલ ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. જ્‍યારે નવ...
Breaking Newsદેશસેલવાસ

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 દાદરા નગર હવેલીના સીંદોની પંચાયત ખાતે ડીસ્‍ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી દાનહ દ્વારા ગ્રામજનોદ્વારા કાનૂની શિબિર સાથે વિવિધ મુદ્દાઓ અંગે...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણના ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ દ્વારા દમણ :એક્‍ઝિક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટને થાપટ મારવાના ગુનામાં વાપીના નૃપાલી બળવંતરાય શાહને 1 વર્ષની કેદ અને રૂા.10હજારના દંડની સંભળાવેલી સજા

vartmanpravah
નાની દમણના સી.પી.શાહ પેટ્રોલ પંપ પાસે ચાલી રહેલા ડિમોલીશનના કામમાં અવરોધ પેદા કરી થાપટ મારવાના ગુનામાં સંભળાવેલી સજા સંઘપ્રદેશમાં સરકારી કામોમાં અવરોધ પેદા કરનારાઓ માટે...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં, યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ પૂજા જૈનના માર્ગદર્શન અને યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં 73મા પ્રજાસત્તાક દિવસ/3જા વિલીનીકરણ દિવસની ઉજવણી નિમિત્તે તા. 16થી ર0 ફેબ્રુ. સુધી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ (ટીર0)નું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને રમતગમત વિભાગ દ્વારા 73મા પ્રજાસત્તાક દિવસ/3જા વિલીનીકરણદિવસની ઉજવણી નિમિત્તે પ્રશાસક શ્રી...
Breaking Newsગુજરાતવાપી

વાપી રેલ્‍વે સ્‍ટેશન ઉપર સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ વડોદરાની મહિલાનું પર્સ ચોરાયું

vartmanpravah
પરિવાર લોનાવાલાથી લગ્ન પ્રસંગ પતાવી પરત આવી રહેલ : વાપી સ્‍ટેશને 49 હજારની મત્તાવાળુ પર્સ ચોરાઈ ગયુ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16 વાપી રેલ્‍વે...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

vartmanpravah
પંચાયતમાં કોઈપણ ઠરાવ વગર બાવળના ર0 જેટલા વૃક્ષ સરકારી ગોચરમાંથી કાપ્‍યાઃ જરૂરી દસ્‍તાવેજી પૂરાવા રજૂ (વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો) વાપી, તા.16 વાપી નજીક આવેલા કોપરલી ગામે...