વલસાડમાં બાળકને સ્કૂલે મુકી ઘરે પરત થઈ રહેલી મહિલાના મોપેડમાં આગ લાગતા મોપેડ બળીને ખાક
અબ્રામા રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા પ્રિતીબેન પટેલ સવારે બાળકને સ્કૂલમાં મુકી પરત ફરી રહ્યા હતા ત્યારે ઘટના ઘટી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16 વલસાડ અબ્રામાં...

