‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી
સ્ટાર્ટઅપ શરૂ કરવા બીજ ભંડોળ તરીકે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલભાઈ પાનસેરીયાના હસ્તે રૂ.40 હજારના ચેક અર્પણ કરાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14:...

