ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ખાતે ભીલાડ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે કાર્યરત એનએસએસ વિભાગ દ્વારા ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા...