Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયાvartmanpravahJanuary 11, 2024 by vartmanpravahJanuary 11, 20240 રામાભાઈ વાઘતને આંબા ડાળીકાપવાના ઝઘડામાં તુલસી મનસુ વાઘત અને પૂત્ર ચેતન તુલસીએ પતાવીને લાશ ફેંકી દીધી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: કપરાડા વિસ્તારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં દુકાન સામે રાખેલ દૂધના કેરેટ ચોરી રિક્ષામાં ભરતા બે ચોર ઝડપાયાvartmanpravahJanuary 11, 2024 by vartmanpravahJanuary 11, 20240 દુકાનોના કેરેટ ચોરી થતા હોવાથી વેપારીઓએ વોચ ગોઠવીને દૂધ ચોરોને ઝડપી પાડી મેથી પાક ચખાડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વાપી તથા જીઆઈડીસી વિસ્તારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડના ભાગડાખુર્દ ગામમાં પીવાની પાણીની સમસ્યા ઉકેલવા પ્રાંત અધિકારી આસ્થા સોલંકીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળીvartmanpravahJanuary 11, 2024 by vartmanpravahJanuary 11, 20240 હાલ દરરોજ 2.5 લાખ લિટર પાણી પુરવઠા બોર્ડ અને 1 લાખ લિટર પાણી પાલિકા દ્વારા અપાય છે જેમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા વધુ 30 ટકા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડના કોસમકુવામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈvartmanpravahJanuary 10, 2024 by vartmanpravahJanuary 10, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: વલસાડ તાલુકાના કોસમકુવા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને ધરમપુર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડના સેવાભાવી અગ્રણી બિલ્ડર પિન્ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાનvartmanpravahJanuary 10, 2024 by vartmanpravahJanuary 10, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: વલસાડના મળતાવડા સ્વભાવનાં અગ્રણી બિલ્ડર પીન્ટુભાઇ ઉર્ફે પુરંજયભાઈ વશીને આજે સવારે હાર્ટએટેક આવતા થયેલાં અવસાનથી તેમના મિત્રવર્તુળ સહિતના લોકો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસરીગામની મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાનvartmanpravahJanuary 10, 2024 by vartmanpravahJanuary 10, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસની મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારી શ્રી મુબીનભાઈ શેખનું આજરોજ સાંજના ચાર કલાકે આકસ્મિક મોત થતા એમના પરિવાર તેમજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઅતુલ ખાતે 14મો ઉલ્હાસ કપ ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એમ. કે. મહેતા હાઈસ્કૂલ (ઉમરગામ) વિજેતાvartmanpravahJanuary 10, 2024 by vartmanpravahJanuary 10, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: ઉલ્હાસ જીમખાના આયોજીત 14 મો ઉલ્હાસ કપ ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ (વલસાડ જિલ્લા) ની માહિતી આપતા ઉલ્હાસ જીમખાનાનાં જનરલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી12 જાન્યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલનvartmanpravahJanuary 10, 2024 by vartmanpravahJanuary 10, 20240 યુવા સંમેલનમાં વિદ્યાર્થીઓને વલસાડના એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલાજી અને સુરતના હરિકળષ્ણ શાષાીજી યુવાનોને સંબોધન કરશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: શ્રી રામકળષ્ણ વિવેકાનંદ સેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયાvartmanpravahJanuary 10, 2024 by vartmanpravahJanuary 10, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: ગુજરાત રાજ્ય એસટી નિગમના વલસાડ વિભાગ દ્વારા ‘‘સ્વચ્છ યાત્રા, શુભ યાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તેજલાવનો કાર માલિક ઘરે જ હોવા છતાં બગવાડા ટોલનાકા પર ફાસ્ટેગથી રૂપિયા કપાયાvartmanpravahJanuary 10, 2024 by vartmanpravahJanuary 10, 20240 કાર માલિક નવીનભાઈ કરસનભાઈ પટેલે ચીખલી પોલીસમાં કરેલી રજૂઆત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: ચીખલીમાં કારના એસીના ધંધા સાથે સંકળાયેલા નવીનભાઈ છેલ્લા દસેક દિવસથી...