વાપી ફાટક ઉપર જયપુર બાન્દ્રા ટ્રેન રાતે થોભી ગઈ, ટ્રેનનું ચેકિંગ કરાયું : મુસાફરોમાં અજુગતુ થયાનો ભય ફેલાયો
ટોર્ચથી રેલવે સ્ટાફે આખી ટ્રેનનું ચકિંગ કર્યું : કંઈ મળી ના આવ્યું: ૪૦ મિનિટ ફાટક બંધ રહેતા વાહનોની કતારો લાગી ટ્રાફિકજામ થઈ ગયો (વર્તમાન પ્રવાહ...

