ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ
ત્રણ જેટલી મોટરો કબજે લઈ પાણીના પાંચ જેટલા કનેક્શન કાપ્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.28: તાલુકા મથક ચીખલીમાં પાણીની પાઈપલાઈનમાં મોટર નાખી ગેરકાયદેસર રીતે...

