કરવડ સેન્ટ જોસેફ અંગ્રેજી માધ્યમની ધો.10નું 98.04 ટકા પરિણામ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા લેવામાંઆવી હતી. બોર્ડની ધોરણ-10ની પરીક્ષાનું આજરોજ પરિણામ...

