વાપી યુ.પી.એલ. મુક્તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરાયા
ઈકો ફ્રેન્ડલી મુક્તિધામ હોવાથી 9,52,600 કિલો લાકડાની બચત થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: છ વર્ષ પૂર્વે તા.27મે 2017 ના રોજ વાપી યુપીએલ મુક્તિધામનું...

