ઘુવડની તસ્કરીનો પર્દાફાશ કરતી પારડી રેન્જ ફોરેસ્ટ કચેરી: પારડી ચાર રસ્તાથી ઘુવડ વેચવા આવેલ ચાર પૈકી ત્રણ ઝડપાયા એક ફરાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.19: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સિક્કાની બે બાજુઓ છે. વ્યક્તિ ચાંદ અને મંગળ પર પહોંચ્યો હોવા છતાં એક મોટો વર્ગ અંધશ્રદ્ધામાં...

