Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ખત્રીવાડ દિપક એન્ડ સન્સ ટી સ્ટોલમાં આગ લાગતા બજારમાં દોડધામ મચીvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 દુકાન માલિકની સમય સુચકતા અને ફાયર સેફટી સાધનોથી આગ બુઝાવી દેવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વલસાડ નાની ખત્રીવાડમાં આજે મંગળવારે સવારે એક ટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયાvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કેરીના તૈયાર પાક પર કાળ રૂપી વરસાદ વરસતા ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવાતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેરીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 અનઅધિકૃત દબાણો દૂર કરી 9 મીટરના માર્ગને 18 મીટર પહોળો કરાશે : દબાણકારોએ વિરોધ કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપીમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીબાલદા અનાવિલ મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞને વિરામ અપાયોvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 શ્રોતાઓનો કથા પ્રત્યેનો પ્રેમ જોઈ મૂળ ભાગવત કથા સંભળાવી વિશ્વ દર્શન કરાવતા શરદભાઈ વ્યાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.18: પારડીના બાલદા ગામે બાલદા અનાવિલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્ય રહેતું હોવાથી સ્થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયોvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 દિન 15માં સમસ્યાના ઉકેલ આવી જશે તેવી પંચાયતે હૈયા ધરપત આપતા મામલો થાળો પડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપી નજીક આવેલ છીરી ગામના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી હરિયા પાર્ક શોપમાંથી સ્નેચિંગ કરાયેલ 1.32 લાખના 36 મોબાઈલ મળ્યાvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 દુકાન સંચાલક સહિત વાપરનારા પાંચ ઈસમો ઝડપાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપી વિસ્તારમાં રાહદારીઓના મોબાઈલ સ્નેચિંગ થવાની વધી રહેલી ઘટનાઓને લઈ એસ.ઓ.જી. એલર્ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલમાં વિદ્યારંભે સરસ્વતી પૂજનvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સાલવાવ વાપી ખાતે તારીખ 17.04.23 ના દિવસે સવારે 8.30 વાગ્યે આચાર્યા રીનાબહેન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટની આવકથી શૈક્ષણિક કીટ અપાશેvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપીમાં સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દે ઘુમાકે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ હાજરી આપી હતી. ચેરીટેબલ ટ્રસ્ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્વાગત સપ્તાહની ઉજવણી કરાશેvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘સ્વાગત કાર્યક્રમ’ના વીસ વર્ષ પૂર્ણ થતાં નાગરિકો સ્વાગત કાર્યક્રમનો મહત્તમ ભાગ લઈ શકે અને સરકારના લોકાભિમુખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશેvartmanpravahApril 18, 2023 by vartmanpravahApril 18, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: ધરમપુરના આંબાતલાટ ખાતે ધારાસભ્ય ધરમપુરના ફંડ અને સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી અને રેઈન્બો વોરીયર્સ ધરમપુર, ગ્રામ પંચાયત, આંબાતલાટ અને...