વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્યાંગ બાળકોને નિઃશૂલ્ક ભોજન સેવાની શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: વાપીના એલ્યુર જય રાધે ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ફ્રી ભોજન સેવાની શરૂઆત કરાઈ હતી. પ્રથમ હોસ્પિટલમાં દર્દીઓને અને જરૂરતમંદ લોકો...

