ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્કેલીમાં મુકાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.28: ચીખલી તાલુકાના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરનું છત અચાનક ધરાશયી થતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના...

