Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીશુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્પ અચોક્કસ મુદતથી બંધ થશેvartmanpravahFebruary 28, 2023 by vartmanpravahFebruary 28, 20230 સી.એન.જી. પમ્પ ફેડરેશનની જાહેરાત અગાઉ પણ એક દિવસની પ્રતિક હડતાલ પમ્પ સંચાલકોએ પાડી હતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી, તા.28: શુક્રવાર તા.03 માર્ચથી વલસાડ જિલ્લાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી પોલીસે થાલા ને.હા. સ્થિત હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કરમાંથી થતી કેમિકલ ચોરીનો કરેલો પર્દાફાશvartmanpravahFebruary 28, 2023 by vartmanpravahFebruary 28, 20230 રૂા.22.61 લાખનું બેનઝીન કેમિકલ ભરેલ ટેન્કર સહિત રૂા.35.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એકની કરેલી ધરપકડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.28: ચીખલી પોલીસે થાલા નેશનલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ચણોદમાં રો-હાઉસ બાંધકામ પરવાનગીથી વિપરીત હોવાની રાવvartmanpravahFebruary 28, 2023 by vartmanpravahFebruary 28, 20230 કુબેર એન્ટરપ્રાઈઝનામની પેઢી દ્વારા કાર્યરત બાંધકામ કામગીરીમાં વિવાદ 12 મીટર વાઈડકીસ રોડ ઉપર દિવાલ દૂર કરવા રજૂઆત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વાપી ચણોદમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયોvartmanpravahFebruary 28, 2023 by vartmanpravahFebruary 28, 20230 રસ્તાની હાલત ખરાબ હોવાથી મરામત માટે બંધ રખાયો : ટ્રાફિક માટે સર્વિસ રોડ પર ડાઈવર્ઝન અપાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વલસાડ ધરમપુર ચોકડી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમાનવતા મહેકાવતી પારડી હોસ્પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્લાન્ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતોvartmanpravahFebruary 28, 2023 by vartmanpravahFebruary 28, 20230 (વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક) પારડી, તા.28: પારડી ખાતે આવેલ પારડી હોસ્પિટલ છેલ્લા 15થી વધુ વર્ષોથી ધરમપુર તથા કપરાડાના અંતરિયાળ ગામોના દર્દીઓ તથા ગરીબ લોકોને તમામ પ્રકારની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ રેલવે યાર્ડમાં બાન્દ્રા-વિરાર ટ્રેનમાંથી અજાણ્યા યુવકની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળીvartmanpravahFebruary 28, 2023 by vartmanpravahFebruary 28, 20230 બે દિવસ ટ્રેન રેલવે વોશિંગ યાર્ડમાં સફાઈ માટે લાંગરેલી હતી : સફાઈ કામદારોનું ધ્યાન ગયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વલસાડ રેલવે વોશિંગ યાર્ડમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીગ્રાહકોની પાસબુકો કર્મચારીએ પોતાની પાસે રાખતા વિવાદ થતાં ચીખલી મજીગામની પોસ્ટ ઓફિસમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈvartmanpravahFebruary 28, 2023 by vartmanpravahFebruary 28, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.28: ચીખલી તાલુકાના મજીગામ સ્થિત પોસ્ટ ઓફિસમાં બચત સહિતના પોસ્ટની વિવિધ યોજનાના 1250 જેટલા ખાતાઓ છે. આ ખાતાઓ પૈકી કેટલાક ગ્રાહકોની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયોvartmanpravahFebruary 28, 2023 by vartmanpravahFebruary 28, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.28: સિવિલ કોર્ટ, ગણદેવી ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી દ્વારા ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત વર્કશોપ/સેમિનારનું આયોજન કરવામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીડાંભેર ગામે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા યોજાઈvartmanpravahFebruary 28, 2023 by vartmanpravahFebruary 28, 20230 જરૂરીયાતમંદ લોકોએ સરકારની વિવિધ જન હિતકારી યોજનાઓનો લાભ લેવો જોઈએઃ કલેકટર અમિત પ્રકાશ યાદવ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.28: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાંભેર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનની રજૂઆત બાદ પ્રાંત અધિકારી દ્વારા સ્થળ સ્થિતિનો પંચક્યાસ કરી જરૂરી તપાસ માટે ખાણ ખનીજ વિભાગને સુપ્રત કરેલો અહેવાલvartmanpravahFebruary 27, 2023 by vartmanpravahFebruary 27, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.27: નોગામા ગામે નીતિ નોયમો નેવે મૂકી તળાવમાંથી માટી ખનન અંગેની સ્થાનિકોની રજૂઆતમાં સ્થળ સ્થિતિનો પંચકયાસ કરી પ્રાંત અધિકારી દ્વારા...