ચીખલીને ગણદેવી પીપલ્સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્વવાળી ભાજપ સમર્થિત પેનલમાં પ્રતિનિધિત્વ ન અપાતા ચૂંટણીની નોબત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.23: ચીખલીને ગણદેવી પીપલ્સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્વવાળી ભાજપ સમર્થીત પેનલમાં પ્રતિનિધિત્વ ન અપાતા ચૂંટણી યોજવાના સંજોગો ઉભા...

