વલસાડ જિલ્લામાં તા.17, 23 અને 24 નવેમ્બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે
જે મતદાન મથકમાં મતદાન કરતા હોય ત્યાં સવારે 11 વાગ્યાથી સુધારાઓ થશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: વલસાડ જિલ્લામાં આગામી તા.17-11-24 રવિવાર, તા.23-11-24 શનિવાર...

