પારડી મામલતદાર અને પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: સ્કૂલ નજીક ગુટખા વેચતા છ જેટલા દુકાનદારો દંડાયા
3000 દંડ તથા ગુટખા તથા બીડી સિગારેટ મળી 15000 ના જથ્થાનો કર્યો નાશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.14: સરકાશ્રીના આદેશ મુજબ સ્કૂલોથી 100મીટર નજીક...