વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટરના પાંચ વર્ષની ઉજવણી કરાઈ
વિવિધ યોજનાના લાભાર્થીઓને આદેશ એનાયત કરવામાં આવ્યા: દીકરી જન્મને પ્રોત્સાહિત કરવા દીકરી વધામણા કીટ આપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: ભારત સરકારના મહિલા...

