સુરખાઈ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
પશુપાલન શિબિરમાં પશુમાવજત, પશુ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી, પશુ આરોગ્ય અને પશુપાલન યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પશુપાલકોને આપવામા આવ્યુ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.20: નવસારીના...

