વાપીમાં ચાલતી ટ્રેનમાં જુગાર રમતા સાત જુગારીયા ઝડપાયા : સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો
ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનમાંથી જુગારીયાઓને નીચે ઉતારાયા : 48650 નો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: સ્ટેટ મોનિટરિંગ સેલ (એસ.એમ.સી.) એ શનિવારે ચેન્નઈએક્સપ્રેસ ટ્રેનના...

