વાપી રેલવે સ્ટેશનની પશ્ચિમ રેલવે ડિવિઝન પોલીસ વડા સરોજકુમારીએ મુલાકાત લીધી
પેસેન્જરની મુશ્કેલી, ચોરી, દારૂની હેરાફેરી જેવી સમસ્યાની અધિકારીઓ સાથે સમિક્ષા કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: પશ્ચિમ રેલવે પોલીસ વિભાગના વડા આઈ.પી.એસ. સરોજકુમારીએ વાપી...

