નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ
ઋતુચક્રના પલટાને કારણે ફળનાં ઉત્પાદન ઉપર પડેલી માઠી અસર વર્તાતા 10 થી 15 મે પછી સ્વાદિષ્ટ હાફૂસ ચાખવા મળશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08:...

