ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ
નવી વિભાગીય કચેરી કાર્યરત થવાથી ધરમપુર, કપરાડાના ૨૭૨ ગામના ૧૪૨૧૯૪ ગ્રાહકોને સીધો ફાયદો થશે નગરપાલિકા વિસ્તારોમાં ઓવરહેડ એચ.ટી. લાઈનોનું અંડર ગ્રાઉન્ડમાં રૂપાંતરણની કામગીરી પૂર્ણતાને આરેઃ...

