દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્ટર કચેરીના પરિસરમાં સ્થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઈન્દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્ટરને કરેલી રજૂઆત
દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સ્વ. ઈન્દિરા ગાંધીની પ્રતિમાને તોડવા પહેલાં પ્રતિમાની સુરક્ષા માટે બનાવાયેલ ‘ઈન્દિરા સ્મૃતિ મેનેજીંગ કમિટી’ને પ્રશાસને શા માટે જાણ નહીં કરી? અને...

