ચીખલી બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં કામ શરૂ ન થતાં સર્જાયેલ અનેક તર્ક-વિતર્ક
રૂા.3.04 કરોડના ખર્ચે નિર્માણ થનારા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત પમી સપ્ટેમ્બરના રોજ થયું હતું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: નેશનલ હાઈવેને અડીને આવેલા ચીખલી બસ...

