વિધાનસભા સામાન્ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે નવસારી જિલ્લામાં ઓબ્ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.14: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે...

