28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્કળતિક સંમેલન યોજાશે
આંબાતલાટ હિલ સ્ટેશન ઉપર તડામાર તૈયારી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.25 તા.28-5-2022ના રોજ સાંજે 7-00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ દહીંગઢ ડુંગર (હિલ સ્ટેશન)...

