March 7, 2026
Vartman Pravah

Category : ચીખલી

Breaking Newsગુજરાતચીખલીનવસારી

ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્‍દ્ર દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપવા બાબત કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.09 ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્‍દ્રના પ્રમુખ ધીરુભાઈ પટેલ દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્‍યવસ્‍થા...
Breaking Newsગુજરાતચીખલી

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08 ચીખલીની આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજના ઉપાચાર્ય ડો.મુકેશભાઈ ડી.પટેલના માર્ગદર્શન હેઠળ ફ્‌લધરા ગામની ભાવિકાબેન શંકરભાઇ પટેલે હિન્‍દી વિષયમાં શંકર શેષ...
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી પોલીસ મથકના એક વિવાદિત પોલીસ કોસ્‍ટેબલથી ત્રસ્‍ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્‍સ્‍ટેબલની સામે ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08 ચીખલી પોલીસ મથકના એક વિવાદિત પોલીસ કોસ્‍ટેબલથી ત્રસ્‍ત દારૂની હેરાફેરી કરતી મહિલાએ કોન્‍સ્‍ટેબલની સામે ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરતા પોલીસ અધિકારી...
Breaking Newsગુજરાતચીખલી

ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલને શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર આરોગ્‍ય વિભાગ દ્વારા એનાયત કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ) ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલને શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર આરોગ્‍ય વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્‍યો હતો. ચીખલીમાં પીસી એન્‍ડ પીએનડીટી અંતગર્ટ યોજાયેલ...
Breaking Newsગુજરાતચીખલીનવસારી

નવસારી જિલ્લા પંચાયતના બાંધકામ અધ્‍યક્ષે ઘેજ-બીડમાં વાડખાડી સ્‍થિત ડૂબાઉ પુલ અને નવીનીકરણ થઈ રહેલા મોટા ડુંભરીયાના મુખ્‍યમાર્ગનું નિરીક્ષણ કરી જન માહિતી મેળવી ગુણવત્તા જાળવવા સાથે સમયસર કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04 ઘેજ-બીડથી ખેરગામ રોડને જોડતા માર્ગ સ્‍થિત વાડખાડી ઉપરના લો-લેવલના માઇનોર બ્રિજ ઉપર ચોમાસામાં વધુ વરસાદના સમયે પાણી ફરી વળતા...
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.04 ચીખલી તાલુકાના રૂમલા ગામના આંબાપાડા અનેચીકારપાડા વિસ્‍તારમાં મોબાઈલ નેટવર્ક નહિ હોવાથી ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં સ્‍થાનિકો સાથે...
Breaking Newsગુજરાતચીખલી

ચીખલીમાં હવામાન વિભાગની કચેરી લોલમલોલ સાથે સરકારી કેમ્‍પસ જંગલમાં તબદીલ થતાં ‘‘સ્‍વચ્‍છતા મિશન”ના ઉડી રહેલા લીરેલીરા

vartmanpravah
પ્રવર્તમાન સમયમાં વાતાવરણમાં અવાર-નવાર થતાં ફેરફારો વચ્‍ચે હવામાન મથકને લાગેલા તાળા ખોલાવી કચેરી પુનઃ કાર્યરત કરવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તે જરૂરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsગુજરાતચીખલીદેશ

ચીખલી તાલુકાના સાદડવેલ ગામની ગ્રામ સભામાં અનુસૂચિ-5ના ઠરાવનું થયું અમલીકરણ

vartmanpravah
અનુસૂચી અંતર્ગત પંચાયત અને ગામમાં સરપંચને જાણ કરવા વગર સ્‍થાનિક કક્ષાના અધિકારી સિવાય અન્‍ય અધિકારીઓ ગામમાં પ્રવેશ કરી શકશે નહી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,...
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલી ખાસ સામાન્‍ય સભા: 15મા નાણાંપંચના વર્ષ 2020-’21 અને 2021-’22ના રૂા.7 કરોડના બજેટને આપેલી બહાલી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01 ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં 15મા નાણાંપંચના વર્ષ 2020-21 અને 2021-22ના સાત કરોડ રૂપિયાના આયોજન(બજેટ)ને બહાલી આપવામાં...
Breaking Newsગુજરાતચીખલી

વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે તત્‍કાલીન નવસારીના નાયબ કલેકટર તુષાર જાની કર્મચારી વલી સુરતના પિતા-પુત્ર વકીલ સહિત પાંચ જેટલા સામે છેતરપિંડીનો ગુનોનોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ) વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વેમાં સંપાદિત આલીપોર ગામની ટ્રસ્‍ટની જમીનના વળતરની રૂા.21.61 લાખ જેટલી રકમ બોગસ પાવર અને કન્‍સેન્‍ટ લેટરના આધારે...