ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર
ચીખલી પોલીસે ત્રણ જેટલા પાસપોર્ટ આરોપીના ઘરેથી જ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.23 ચીખલી પોલીસે વિદેશ મોકલવાના બહાને...

