દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્તિપત્ર આપી રચનાત્મક કલા માટે પ્રોત્સાહિત કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22: દમણ આટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ફોટો ફ્રેમ અને પ્રશસ્તિપત્ર આપી બાળ મોદીને સર્જનાત્મક...

