દાનહ આદિવાસી કલા ઉત્સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્સવની તૈયારી આખરી ચરણમાં
દાનહના ઈતિહાસમાં પહેલી વખત સંપૂર્ણ જનભાગીદારીથી આદિવાસી સમુદાયના પરંપરાગત વાદ્ય તારપાને કેન્દ્ર સ્થાને રાખી યોજાનારો મહોત્સવઃ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ રહેનારી ભરમાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

