રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને એડવોકેટ્સ બાર એસો. સંયુક્ત નેજા હેઠળ ભીમપોરમાં કામદારો માટે કાનૂની માહિતી શિબિર યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.17 રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને એડવોકેટ્સ બાર એસોસિએશનના સંયુક્ત નેજા હેઠળ છેલ્લા 2 સપ્તાહથી ઔદ્યોગિક એકમોમાં કામ કરતા...

