દમણમાં પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયેલી મફત બસ સેવાના કારોબારે તે સમયે પેદા કરેલા ભારે ભેદભરમો
દમણમાં ઓઆઈડીસી દ્વારા નિર્મિત પુલની આવરદા માંડ 42 દિવસ રહી હતી, પરંતુ સ્ટ્રક્ચર એન્જિનિયરથી માંડી કોન્ટ્રાક્ટરો અને જવાબદારોને ઉની આંચ પણ નહીં આવી હતી..! સંઘપ્રદેશના...

