પીપરીયા રીક્ષા સ્ટેન્ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હટાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ,તા.27: સેલવાસના પીપરીયા વિસ્તારમાં રીક્ષા સ્ટેન્ડની બાજુમાં સરકારી જગ્યા પર લીમડાના ઝાડ નીચે બનાવવામાં આવેલ કાળી માતાના મંદિરને નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત...

