દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરાયેલી પસંદગીને આવકારી
દાનહ જનતા દળ (યુ)ના તમામ જિ.પં.સભ્યોએ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત આદિવાસીને રાષ્ટ્રપતિ પદની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો માનેલો આભાર આદિવાસી સમુદાયની બહુમતિ ધરાવતા...

