દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ
દાનહના દરેક સરકારી અને અર્ધ સરકારી કાર્યાલયોમાં સંવિધાન નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાવવા કરેલું સૂચન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27 દાનહની સંવિધાન ગૌરવ સમિતિ...

