દમણની જે.બી. ફાર્માસ્યુટિકલે મરવડની સરકારી શાળાને બુલેટીન બોર્ડ, વોટર એક્વાગાર્ડ, પોડિયમ, સ્પીકર સહિતની આપેલી ભેટ
મરવડ ગ્રા.પં.ના સરપંચ પ્રીતિબેન હળપતિ અને ઉપ સરપંચ સતિષ પટેલના સફળ પ્રયાસનું પરિણામ જે.બી.ફાર્માસ્યુટિકલના માલિક પી.બી.બંગે પોતાના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહી મરવડ સરકારી શાળાને આપેલી...

