November 30, 2025
Vartman Pravah

Category : દીવ

દમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પાર્ટીએ દાનહ લોકસભાની પેટા ચૂંટણીના પ્રચારની કરેલી શરૂઆત

vartmanpravah
ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિતને સાંભળવા આદિવાસી યુવાનોનો વધી રહેલો ક્રેઝ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12 ભારતીય જનતા પાર્ટી દાનહ અને દમણ-દીવન પ્રદેશ પ્રમુખ શ્રી...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah
કેન્‍દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકના પદનું અપગ્રેડેશન કરી ઉપ રાજ્‍યપાલ તરીકે 2026 સુધી સોંપાનારી કમાન મોદી સરકાર દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશોને રાજ્‍યસભામાં પણ પ્રતિનિધિત્‍વ મળી શકે...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah
બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ મહિલા શક્‍તિ કેન્‍દ્ર, સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા નવજાત બાળકીના કન્‍યા પૂજન કાર્યક્રમ અને બેબી કિટનું વિતરણ કરાયું (વર્તમાન પ્રવાહ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્‍યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ

vartmanpravah
કલેકટર ડો. રાકેશ મિન્‍હાસે તટસ્‍થ પારદર્શક ભયમુક્‍ત ચૂંટણી યોજવા લેવાઈ રહેલા પગલાંની આપેલી જાણકારી લોક જન શક્‍તિ પાર્ટીનું ઉમેદવારી પત્રક રદ્‌: 13મી ઓક્‍ટોબરના 3 વાગ્‍યા...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ/દમણ, તા.11 દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળી આવતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણ દેખાવા માંડયું છે. આજે દમણમાં 73 નમૂનાઓ લેવામાં...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણનાસંયુક્‍ત ઉપક્રમે નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે’ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણના સંકલનમાં નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જાગરૂકતા...
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 નાની દમણના કચીગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સ્‍ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત નેજા હેઠળ રવિવારે...
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનનો મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાનો ઔર એક નવતર પ્રયાસઃ પટલારા ખાતે ટેલરિંગ ક્‍લાસનો આરંભ

vartmanpravah
યુ.કે.માં ટેલરિંગનું કામ જાણતી મહિલાઓની અધિક માંગ દમણ જિ.પં.નાસભ્‍ય ફાલ્‍ગુનીબેન પટેલે ઉપસ્‍થિત રહી મહિલાઓનું કરેલું ઉત્‍સાહવર્ધન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 દમણ જિલ્લા પંચાયત...
દમણદીવસેલવાસ

ભાજપના રાષ્‍ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની આગેવાનીમાં ખાનવેલ જિલ્લાના આંબોલી પંચાયત ખાતે કાર્યકર્તાઓની કારોબારી બેઠક મળી

vartmanpravah
જો તમે તમામ કાર્યકર્તાઓ મહેનત કરી, લોકોના ઘરે-ઘરે જઈ પ્રદેશમાં વડાપ્રધાનની યોજનાઓ અને તેના લાભાર્થીઓની લોકોને માહિતી આપશો તો ભાજપ પાર્ટીના ઉમેદવારની જીત નિヘતિ છેઃ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

શું જનતાએ ચૂંટેલી સરકારોએ કરોમાં રાહત આપીને પેટ્રોલ-ડીઝલ-એલપીજીની કિંમતો ઘટાડવી નહીં જાેઈએ?

vartmanpravah
ઇંધણની કિંમતોમાં ફરી વધારો નિરાશાજનક છે અને વિચારવા પર મજબૂર કરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૯૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની...