મોટી દમણમાં આર.એસ.એસ.ના સ્વયં સેવકોએ ખાખી પેન્ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે તાલ અને લયથી કદમથી કદમ મિલાવી કરેલું પથ સંચલન
રાષ્ટ્રીય સ્વયં સેવક દ્વારા મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર વિજયાદશમીના ઉત્સવનું કરાયેલું આયોજન હિન્દુ સમાજની સજ્જન શક્તિ અને યુવા શક્તિને સમાજના ઉત્થાનના કાર્યોના માત્ર મૂકદર્શક...

