માછી સમાજની છેવાડેની બોરાજીવા શેરી ખાતે દમણમાં મિલકતના વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈને કોયતાના ઘા મારી રહેંસી નાંખી કરેલી હત્યા
દમણ ન.પા.ના પૂર્વ કાઉન્સિલર અશોક કાશીએ પોતાના સગા નાના ભાઈ વીક્કી ટંડેલની કરેલી હત્યાથી સમગ્ર માછી સમાજ સ્તબ્ધઃ દમણના 500 કરતા વધુ વર્ષના ઈતિહાસમાં સંભવતઃ...

