દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્તિ
શિવસેનાના પ્રદેશ અધ્યક્ષ પદેથી અભિનવ ડેલકરની હકાલપટ્ટીની રાષ્ટ્રીય નેતા સંજય રાઉતે કરેલી જાહેરાત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ...

