દાનહના સામરવરણી ગામ ખાતે નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્યા લોકોએ કરેલું અપહરણ
સામરવરણી નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્યા વ્યક્તિઓ અપહરણ કરી મુંબઈ લઈ ગયા હતા, જ્યાંથી સમયસૂચકતા વાપરી યુવાન હેમખેમ પરત ઘરે પહોંચ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

