દાદરા નગર હવેલી કલેક્ટર કચેરી ખાતે ઈલેક્શન કંટ્રોલ રૂમનો પ્રારંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17: દાદરા નગર હવેલી કલેકટર કચેરી ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને ધ્યાનમાં રાખી દાનહ પાર્લામેન્ટ્રી ઈલેક્શન રાઉન્ડ ધ ક્લોક 24×7 ઈલેક્શન...

