વીર બાળ દિવસ ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીએ વાપી ગુરુદ્વારામાં માથુ ટેકવી શહાદતને યાદ કરી
સંઘપ્રદેશ ભાજપના સહ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશભાઈ ટંડેલની પણ રહેલી ઉપસ્થિતિ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: 26મી ડિસેમ્બરના દિવસને ભારતભરમાં...

