નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પોતાનો જન્મ દિવસ સેવાકિય પ્રવૃત્તિ દ્વારા ઉજવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.24: નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલનો 23-ઓગસ્ટને શુકવારના રોજ જન્મ દિવસ હોય ત્યારે આ જન્મ દિવસને યાદગાર બનાવવા અનેક...

