October 29, 2025
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

vartmanpravah
હુબર ગ્રુપે 3 કરોડ અને નીલાબેન કિશોરભાઈ દેસાઈ પરિવારનું 75 લાખનું દાન (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: જનસેવા હોસ્‍પિટલ વાપી ખાતે કેથલેબ વિભાગની સેવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન ચાર રસ્‍તા, ગીતાનગર સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદી ખાડા તેમજ પાણી ભરાવાથી વણસેલી સ્‍થિતિ

vartmanpravah
ક્‍યાંક ક્‍યાંક ખાડા પુરવાની પાલિકા દ્વારા થૂંક ચોપડવા જેવી કામગીરીના દર્શન થઈ રહ્યા છે પણ કાયમી ઉકેલનું શું? (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: સતત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કવયિત્રી દર્શના કનાડા માળીનું વર્લ્‍ડ રેકોર્ડ હોલ્‍ડર તરીકે થયું સન્‍માન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: તાજેતરમાં જ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કવિ શ્રી દિલીપ ધોળકિયા ‘‘શ્‍યામ” દ્વારા સંપાદિત ‘‘વર્લ્‍ડ રેકોર્ડ ઓફ ઇન્‍ડિયા” રેકોર્ડ વિજેતા ‘‘મહા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણનાં શિક્ષક કવિ વિરેન્‍દ્ર પટેલને મળ્‍યો વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ એવોર્ડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07: વાવ વિંગ્‍સ ફોર ડ્રીમ, અડાજણ સુરત દ્વારા તાજેતરમાં ઓપન માઈક એન્‍ડ એવોર્ડ સેરેમનીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-કોપરલીથી વીરપુર યુવાનો પદયાત્રાએ જવા નિકળ્‍યાં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી તાલુકાના કોપરલી ગામના યુવાનો વીરપુર જલારામ બાપાના દશર્ન માટે પદયાત્રાએ નીકળ્‍યાહતા. જય જલારામ મિત્ર મંડળના યુવાનો છેલ્લા ઘણા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મેડિકલ કોલેજના વિદ્યાર્થીની પાર્ક કરેલ મોપેડમાં અજગર ભરાઈ ગયો

vartmanpravah
વિદ્યાર્થીની સમય સુચકતા બાદ પ્રાણી ફાઉન્‍ડેશનના મેહુલભાઈ રાઠોડએ જહેમત કરી અજગર બહાર કાઢયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: ચોમાસાની ઋતુમાં સાપ, અજગર જેવાજીવો રહેઠાણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુપીએલ હાઈવે સર્વિસ રોડ ઉપર વરસાદી ખાડામાં ટેમ્‍પો પટકાતા પલટી મારી ગયો

vartmanpravah
હાઈવે અને શહેરમાં રોડો ઉપર પડેલા ખાડા વારંવાર અકસ્‍માત સર્જી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી સહિત વલસાડ જિલ્લામાંચોમાસાની અતિવૃષ્‍ટિએ રોડોની તારાજી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

vartmanpravah
જિલ્લા ભાજપ હોદ્દેદારો અને ધારાસભ્‍ય ઉપસ્‍થિત રહ્યાં (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને હર ઘર તિરંગા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્‍ધી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સમર-2024 માં લેવાયેલી દ્વિતીય વર્ષ બી. ફાર્મસીના ચોથા સેમેસ્‍ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્‍કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: તાલુકા કક્ષાના રમતગમત ક્ષેત્રમાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્‍યો હતો....