વાપી ડુંગરા તળાવની બાજુમાં લગ્ન મંડળના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લગ્નમાં ફટાકડા ફોડતા લાગેલી આગ
રાજસ્થાન ભવનમાં લગ્ન સમારોહ યોજાયો હતો ત્યારે ઘટેલી ઘટના : લગ્નમાં ભાગદોડ મચી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વાપી ડુંગરા તળાવની બાજુમાં આવેલ એક...

