વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્તાર ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ
નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્દઘાટન : ઉમેદવાર ધવલ પટેલ સહિતના નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીનો...

