Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોતvartmanpravahApril 9, 2024 by vartmanpravahApril 9, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: બેફામ ઝડપે જતા વાહન ચાલકો પોતાની સાથે અન્યોના જીવ પણ જોખમમાં મુકી દે છે. આવી જ ઘટના વલસાડ જિલ્લાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના તાલુકાના કુકેરી ગામમાં પરષોત્તમ રૂપાલા ટિકિટ રદ્ ન થાય ત્યાં સુધી ભાજપ નેતાઓના પ્રવેશબંધીના બેનરો લગાડાયાvartmanpravahApril 9, 2024 by vartmanpravahApril 9, 20240 ચીખલી તાલુકાના કુકેરી સહિતના રાજપૂત સમાજની વસ્તીવાળા ગામોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથાય ત્યાં સુધી ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવતા બેનરો લાગતા રાજકીય વાતાવરણ ગરમાયું (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડમાં ડુપ્લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્લીકેટ બ્રાન્ડેડ તેલના ડબ્બા મળ્યાvartmanpravahApril 9, 2024 by vartmanpravahApril 9, 20240 ડીલરે કંપનીને કરેલી ફરિયાદ બાદ કંપની ટીમ અને પોલીસે ચેકીંગ કરતા બનાવટી તેલનું કૌભાંડ મળી આવ્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વલસાડમાં અગાઉ બનાવટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડમાં પોરબંદર બાન્દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરીvartmanpravahApril 9, 2024 by vartmanpravahApril 9, 20240 પોલીસે રોકડા રૂપિયા-મોબાઈલ મળી 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો: પાર્સલ ડબ્બામાં ચાલુ ટ્રેનમાં જુગાર રમાતો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: રેલવેમાં દારૂ હેરાફેરીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુરમાં ઘરના માળીયામાંથી દારૂનો જથ્થો તેમજ રસોડામાં 4 લાખ રોકડા મળ્યા : મહિલાની અટકvartmanpravahApril 9, 2024 by vartmanpravahApril 9, 20240 આસુરા ગામે પોલીસ કાર્યવાહી : 432 બોટલ દારૂ સાથે રોકડા મળીઆવતા-પત્ની આશાબેનની અટક પતિ રાજુ શાહુ વોન્ટેડ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: ધરમપુર આસુરાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સહિત વલસાડ જિલ્લામાં ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની ભવ્ય ઉજવણી : અંબામાતા મંદિરે પ્રથમ નોરતાએ ભક્તો ઉમટયાvartmanpravahApril 9, 2024 by vartmanpravahApril 9, 20240 હિન્દુ પંચાંગમાં ચૈત્ર સુદ-1 નવુ વર્ષ ગણાય છે :મહારાષ્ટ્રમાં પણ ગુડી પડવાનો મહિમા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: આજે મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસદાનહ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત હવે ગમે તે ઘડીએ થઈ જશેઃ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્માvartmanpravahApril 5, 2024 by vartmanpravahApril 5, 20240 દિલ્હી ખાતે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા અને સીઈસીની બેઠકમાં દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્માએ આપેલી હાજરી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને વાર્ષિક રૂા.1 લાખ અને યુવાનોને નોકરી...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસસેરેબ્રલ પાલ્સી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત ચંદીગઢ ખાતે આયોજીત નેશનલ સી.પી. તાઈક્વૉન્ડો ચેમ્પિયનશીપમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દિવ્યાંગ રમતવીરોએ મેળવેલી ઐતિહાસિક સિદ્ધિvartmanpravahApril 3, 2024 by vartmanpravahApril 3, 20240 શ્રીમંથ બાલે ગોલ્ડ, પ્રિતેશ પટેલે ગોલ્ડ, મિહિર દીવાકરે ગોલ્ડ જ્યારે પૂજા રાણેએ સિલ્વર મેડલ જીતી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી સમગ્ર સંઘપ્રદેશનું વધારેલું ગૌરવ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરૂધ્ધ આવેદનપત્ર પાઠવ્યુંvartmanpravahApril 2, 2024 by vartmanpravahApril 2, 20240 ગુજરાતભરમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલા વિરૂધ્ધ રાજપૂતો આંદોલન ચલાવી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વર્તમાન લોકસભાની ચૂંટણીમાં વિવાદો અને વિખવાદોના દોર શરૂ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સમર્પણ જ્ઞાન સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજનvartmanpravahApril 2, 2024 by vartmanpravahApril 2, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપી ખાતે આવેલ સીબીએસસી શાળા સમર્પણ જ્ઞાન સ્કૂલમાં તારીખ 1/4/24 ને સોમવારનાં રોજ શાળાના નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત વિદ્યારંભ...